eFootball નું મુંબઈમાં ગ્રાન્ડ મીટ અને ગ્રીટ
મિડ-ડે
સુનીલ છેત્રી, કેએલ રાહુલ, અહાન શેટ્ટી અને વૉશિંગ્ટન સુંદર જેવા સ્પોર્ટ્સ સ્ટાર્સથી ભરપૂર કાર્યક્રમમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો.
મિડ-ડે
સંતાનુ હજારિકા દ્વારા ડિઝાઇન કરાયેલ વિશિષ્ટ ઇન-ગેમ જર્સી અને ખાસ સુનીલ છેત્રી કાર્ડ જાહેર કરવામાં આવ્યું છે.
મિડ-ડે
ફૅન્સ ઇવેન્ટ દરમિયાન ઇન્ટરેક્ટિવ ગેમિંગ ઍક્ટિવિટી અને વિવિધ ભાગોમાં સામેલ થયા હતા.
મિડ-ડે
સેંકડો ચાહકોએ ઓટોગ્રાફ અને સેલિબ્રિટીઓ સાથે ફોટો ક્લિક કર્યા હતા.
મિડ-ડે
eFootball ના જનરલ પ્રોડ્યુસર જુનિચી તાયાએ ભારતના ગેમિંગ કમ્યુનિટિની ઉજવણી કરવાના વધુ અનુભવો આપશે એવં કહ્યું.
મિડ-ડે
કરો દર્શન પંચરંગી ઘટાના