?>

ત્વચા માટે ગુલાબ છે ગુણકારી

ફાઈલ તસવીર

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Aug 25, 2023

ત્વચા માટે ગુલાબ છે ગુણકારી

મનમોહક સુગંધ માટે ગુલાબ પ્રખ્યાત છે. જે ત્વચાને રફ થતી અટકાવવામાં પણ મદદ કરે છે.

ફાઈલ તસવીર

ત્વચા માટે ગુલાબ છે ગુણકારી

ગુલાબનું ફૂલ એ એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે જે ત્વચાની પેશીઓને તાજગી આપે છે.

ફાઈલ તસવીર

ત્વચા માટે ગુલાબ છે ગુણકારી

ગુલાબ ત્વચાને યુવી કિરણોના નુકસાનથી પણ બચાવે છે. ત્વચા પર જે કરચલીઓ પડે છે તેમાં પણ ઘટાડો થાય છે.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

મોનાલિસા જેવી સુંદર આંખો કરવાની ટિપ્સ

મેલાનિયા ટ્રમ્પની ફેશન ગેમના લોકો દિવાના

ત્વચા માટે ગુલાબ છે ગુણકારી

ગુલાબને કારણે ખીલ, પિમ્પલ્સ અને ખંજવાળને દૂર કરી શકાય છે. જેથી ખંજવાળ આવતી નથી.

ફાઈલ તસવીર

ત્વચા માટે ગુલાબ છે ગુણકારી

ગુલાબમાં વિટામીન A અને C ભરપૂર માત્રામાં હોય છે, જે ત્વચાને કોમળ અને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

ફાઈલ તસવીર

HMPV વિશે જાણવા જેવી 5 બાબતો

Follow Us on :-