?>

7 દિવસના ગૌરી ગણેશાને ભાવુક વિદાય

મિડ-ડે ફોટોગ્રાફર્સ

Gujaratimidday
News
By Shilpa Bhanushali
Published Sep 02, 2025

7 દિવસના ગૌરી ગણેશાને ભાવુક વિદાય

ગણેશજી વિઘ્નહર્તા તો છે પરંતુ તેમની સાચી રીત એ નથી કે આપણા અવરોધ તરત જ દૂર થઈ જાય, પણ એ છે કે આપણે અંદરથી બદલાઈએ.

મિડ-ડે ફોટોગ્રાફર્સ

7 દિવસના ગૌરી ગણેશાને ભાવુક વિદાય

સાત દિવસના ગણેશ વિસર્જનની સાથે ગૌરીને પણ ભાવુક વિદાય

મિડ-ડે ફોટોગ્રાફર્સ

7 દિવસના ગૌરી ગણેશાને ભાવુક વિદાય

દરેક શુભ શરૂઆત પહેલાં ગણપતિની પૂજા થાય છે, કારણ કે તેમની મૂર્તિ આપણને સચોટ દૃષ્ટિકોણ આપે છે જે આપણને મદદ કરે છે.

મિડ-ડે ફોટોગ્રાફર્સ

7 દિવસના ગૌરી ગણેશાને ભાવુક વિદાય

બાપ્પાની વિદાયવેળાએ જુઓ ગૌરી ગણપતિની સાથે વિસર્જન માટે આવેલી મૂર્તિઓ.

મિડ-ડે ફોટોગ્રાફર્સ

7 દિવસના ગૌરી ગણેશાને ભાવુક વિદાય

બાપ્પાની વિદાયવેળાએ `પુઢચ્યાવર્ષી લઉકર યા`ના નારા સાંભળવા મળે છે.

મિડ-ડે ફોટોગ્રાફર્સ

તમને આ પણ ગમશે

લાલબાગચા રાજાના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર

ગણેશભક્તો ઉપડ્યા કોંકણ

7 દિવસના ગૌરી ગણેશાને ભાવુક વિદાય

આ નારાઓની સાથે જ ઘણાં ભક્તોએ ભારે હૈયે અને આંસુભરી આંખોએ વિદાય આપી હતી.

મિડ-ડે ફોટોગ્રાફર્સ

7 દિવસના ગૌરી ગણેશાને ભાવુક વિદાય

બાપ્પાનું આગમન જેમ ભક્તોમાં હર્ષોલ્લાસ ભરી મૂકે છે તે રીતે વિસર્જનના દિવસે લોકોને બાપ્પાની વિદાય આપતી વખતે દુઃખ પણ થતું હોય છે.

મિડ-ડે ફોટોગ્રાફર્સ

લાલબાગચા રાજાના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર

Follow Us on :-