?>

ભારતીય સિનેમામાં રાવણાવતાર

મિડ-ડે

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Oct 24, 2023

પુનીત ઈસ્સરે `રાવણ કી રામાયણ` ફિલ્મમાં રાવણનું પાત્ર ભજવ્યું હતું.

મિડ-ડે

શાલીન ભનોટે રામ સિયા કે લવ કુશમાં રાવણનું પાત્ર ભજવ્યું હતું.

મિડ-ડે

2008માં આવેલી રિબૂટ ઑફ રામાયણમાં રાવણનું પાત્ર અખિલેન્દ્ર મિશ્રાએ ભજવ્યું હતું.

મિડ-ડે

ભારત કે ખોજ ફિલ્મમાં ઓમ પુરી રાવણ બન્યા હતા

મિડ-ડે

આદિપુરુષ ફિલ્મમાં રાવણનું પાત્ર સૈફ અલી ખાને ભજવ્યું હતું

મિડ-ડે

તમને આ પણ ગમશે

રાની અને કાજોલ દુર્ગા પંડાલ પહોંચ્યા

આલિયાએ રિપીટ કર્યું આઉટફિટ

પ્રેમનાથે રાવણનું પાત્ર 1976માં આવેલી ફિલ્મ બજરંગબલીમાં ભજવ્યું.

મિડ-ડે

સીતા રામ કલ્યાણમ ફિલ્મમાં એનટી રામારાઓએ રાવણનું પાત્ર ભજવ્યું હતું.

મિડ-ડે

દિલ્હીની હવામાં ભળ્યું ઝેર

Follow Us on :-