?>

અભિનેત્રીને બિકીનીમાં જોઈ ભડક્યા ફેન્સ

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Apr 05, 2023

મૃણાલ ઠાકુરની લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જેમાં મૃણાલ બિકીની લુકમાં જોવા મળી રહી છે. મૃણાલ ઠાકુરની આ લેટેસ્ટ તસવીરો જોઈને યુઝર્સ ગુસ્સે થઈ ગયા છે.

ઈન્સ્ટાગ્રામ

આ તસવીરોમાં મૃણાલ ઠાકુર દરિયા કિનારે બ્લુ બિકીનીમાં મસ્તી કરતી જોવા મળી રહી છે. આ ફોટોઝમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. પરંતુ ફેન્સને આ ફોટોજ પસંદ આવ્યા નથી.

ઈન્સ્ટાગ્રામ

આ લેટેસ્ટ બિકીની ફોટો મૃણાલ ઠાકુર માટે મુશ્કેલીનું કારણ બની ગયું છે. કારણ કે નેટીઝન્સે મૃણાલ પર નિશાન સાધ્યું છે અને તેના પર આકરા પ્રહારો કરી રહ્યા છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

અંશુલાનો બૉયફ્રેન્ડ સાથે રોમાન્સ જુઓ

કરીના કપૂરના દીકરા જેહની આ તસવીરો જોઇ?

એક યુઝરે લખ્યું છે કે `લોકો ફોલોઅર્સ વધારવા માટે પોતાનું શરીર બતાવે છે, પરંતુ તમે નથી જાણતા કે ટેલેન્ટ અને સ્કિલથી પણ તેને વધારી શકાય છે.`

ઈન્સ્ટાગ્રામ

ફેન્સ વિવિધ કમેન્ટ કરી આ રીતે લોકો મૃણાલ ઠાકુરને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.

ઈન્સ્ટાગ્રામ

આ છે ‘અનુપમા’નો રિયલ લાઇફ ‘અનુજ’

Follow Us on :-