?>

Father`s Day: સારા ઔર ઉસકે `અબ્બા જાન`

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Jun 12, 2023

બૉલિવૂડમાં પિતા-પુત્રીની જોડીની વાત થાય ત્યારે સારા અલી ખાન અને સૈફ અલી ખાનનો ઉલ્લેખ કરવો ચોક્કસ રહ્યો.

ઈન્સ્ટાગ્રામ

સારા અલી ખાન સૈફ અલી ખાન અને તેની પહેલી પત્ની અમૃતાની દીકરી છે. સમય જતાં સૈફ અલી ખાને અમૃતા સાથે છૂટાછેડા લઈ લીધા હતાં.

ઈન્સ્ટાગ્રામ

છૂટાછેડા બાદ સારા અલી ખાન તેની માતા અમૃતા સાથે રહેતી હતી, અને હાલમાં પણ તેની સાથે જ રહે છે.

ઈન્સ્ટાગ્રામ

જોકે આ ડિવોર્સ બાદ સારાનો તેના પિતા પ્રત્યેનો પ્રેમ બિલકુલ ઓછો થયો નથી.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

સોનાલી સહગલ-આશિષ સજનાનીને શાદી મુબારક

પ્રિયંકાનો "પરી" અવતાર જોયો તમે?

તે અવાર નવાર સોશિયલ મીડિયા પર તેના પિતા સૈફ અલી ખાન પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતી રહેતી હોય છે.

ઈન્સ્ટાગ્રામ

એક શૉ દરમિયાન સારાએ કહ્યું હતું કે મારી માટે મારા અબ્બા જાનથી ઉપર કોઈ પુરૂષ નથી.

ઈન્સ્ટાગ્રામ

બાહોં મેં ચલી આ...હમસે સનમ કયા પરદા

Follow Us on :-