?>

હૅપી ફાધર્સ ડે

સોશ્યલ મીડિયા

Gujaratimidday
Entertainment News
By Rachana Joshi
Published Jun 17, 2024

શિલ્પા શેટ્ટી કુન્દ્રા

મારી લાઇફમાં રહેલા અદ્ભુત ફાધર્સને હું સેલિબ્રેટ કરું છું. મારો હસબન્ડ, મારા સ્વર્ગીય પિતા જે હંમેશાં અમારા પર આશીર્વાદ વરસાવે છે અને મારા વન્ડરફુલ ફાધર-ઇન-લૉ.

સની દેઓલ

હૅપી ફાધર્સ ડે પાપા. લવ યુ.

કરણ જોહર

તમારો પ્રેમ, ભવ્યતા, મહત્ત્વાકાંક્ષા, માનવતા અને તમારી કરુણા મારી લાઇફમાં મને ખૂબ માર્ગદર્શન આપે છે. પાપા, ખાસ કરીને યશી અને રૂહી સાથે

રવીના ટંડન

તમે હંમેશાં મારી સાથે જ છો. હૅપી ફાધર્સ ડે.

રિયા કપૂર

તમારામાંથી કેટલી યુવતીઓ કહી શકે છે કે મારા ડૅડી ખરેખર મિસ્ટર ઇન્ડિયા છે? પરંતુ આ જ તેમની બેસ્ટ વાત નથી. હૅપી ફાધર્સ ડે. તમને હંમેશાં પ્રેમ કરતાં રહીશું.

તમને આ પણ ગમશે

KMTMGમાં પ્રતિક્ષા હૌનમુખેની એન્ટ્રી

કંગનાએ લીધા સદગુરુના આશીર્વાદ

માધુરી દી‍ક્ષિત નેને

તમે ગમેએટલા મોટા થઈ જાઓ, પરંતુ તમને પિતાની તો જરૂર હોય જ છે. વિશ્વના બેસ્ટ ફાધરને હૅપી ફાધર્સ ડે.

દીકરીના પિતા બનવાની ખુશી છે વરુણને

હૅપી ફાધર્સ ડે. મારા પિતાએ શીખવાડ્યું છે કે આ દિવસને સેલિબ્રેટ કરવાનો એક જ માર્ગ છે કે પરિવાર માટે કામ કરવા માટે બહાર નીકળો. એથી હું શૂટિંગ કરી રહ્યો છું.

ચુસ્ત સુરક્ષા વચ્ચે યોજાઇ UPSC પ્રિલિમ્સ

Follow Us on :-