ઉનાળામાં વરદાન સમાન છે કાકડી
Midday
કાકડી ખાવાથી શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ મળે છે અને ડિહાઇડ્રેશનનું જોખમ ઓછું થાય છે
કાકડીમાં સારી માત્રામાં ઈલેક્ટ્રોલાઈટ્સ હોય છે, તેથી દરરોજ કાકડી ખાવાથી તમે ડિહાઈડ્રેશનથી બચી શકો છો
કાકડીમાં વિટામિન A ભરપૂર માત્રામાં હોય છે જે આંખોની રોશની સુધારે છે. કાકડીને આહારમાં સામેલ કરીને આંખોને સ્વસ્થ રાખી શકાય છે
કાકડીમાં કેલરીની માત્રા ખૂબ ઓછી હોય છે જે તમારું વજન ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે
કાકડીમાં કેલરીની માત્રા ખૂબ ઓછી હોય છે જે તમારું વજન ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે
કમાલ કરે છે કેએલ રાહુલ