?>

દાડમ ખાવાના આ લાભ જાણો છો?

પિક્સાબે

Gujaratimidday
Lifestyle News
By Karan Negandhi
Published Feb 22, 2024

દાડમના દાણા અલ્ઝાઈમર રોગને વધતા અટકાવે છે અને વ્યક્તિની યાદશક્તિ જાળવી રાખવામાં મદદરૂપ થાય છે

દાડમનો રસ આંતરડાની બળતરા ઓછી કરીને પાચનમાં સુધારો કરી શકે છે. જોકે, ડાયેરિયાના દર્દીઓને દાડમના રસનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે

દાડમનો રસ હ્રદયરોગ માટે ફાયદાકારક છે. હૃદય અને ધમનીઓને વિવિધ રોગોથી બચાવવા માટે દાડમના રસનું સેવન કરવાની ભલામણ કરવામાં આવે છે

તમને આ પણ ગમશે

બદામ અસલી છે નકલી, ઓળખવાની સિમ્પલ ટ્રિક

પપૈયાંની તાસીર ઠંડી કે ગરમ? જાણો અહીં...

બ્લડ પ્રેશરના દર્દીઓ માટે દાડમનો રસ ફાયદાકારક માનવામાં આવે છે

ડાયાબિટીસની સારવારમાં દાડમનો રસ પીવો જોઈએ. દાડમ ઇન્સ્યુલિન અને બ્લડ શુગર ઘટાડવામાં મદદ કરે છે

મતદાતાઓને મળ્યાં ચૂંટણી પંચના અધિકારીઓ

Follow Us on :-