?>

મુંબઈમાં માણવા જેવી સ્વાદિષ્ટ પાંચ થાળીઓ

મિડ-ડે

Gujaratimidday
Lifestyle News
By Nirali Kalani
Published Oct 10, 2023

ગાઉં થાલી કોકુમ ખાતે, 301, તાનિયા પ્લેનેટ, ભાબોલા નાકા, વિજય સેલ્સ પાસે, વસઈ. કિંમત: 595 રૂપિયા

કેરલા થાલી મણિઝ લંચ હોમ, દુકાન નંબર 1, પ્લોટ નંબર 53, ગ્રાઉન્ડ ફ્લોર, સાયન. કિંમત: રૂ. 95

રાજસ્થાની થાલી રાજધાની, 2- વિવિયાના મોલ, ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, જ્યુપિટર હોસ્પિટલની બાજુમાં, લક્ષ્મી નગર, થાણે પશ્ચિમ કિંમત: 625 રૂ

તમને આ પણ ગમશે

મુંબઈમાં મિસ ન કરતાં આ પાંચ મીઠાઈઓ

ગણપતિને કેમ અતિ પ્રિય છે મોદકનો પ્રસાદ?

મહારાષ્ટ્રિયન નૉન વેજિટેરિયન થાલી દિવા મહારાષ્ટ્રચા, દુકાન 1, 2, 3, 4, ટીએચ કટારિયા માર્ગ, ન્યુ રામતરણ બિલ્ડીંગ, માહિમ કિંમત: 595 રૂ

પંજાબી થાલી ઓયે કાકે, ટી-17, ત્રીજો માળ, આર સિટી મોલ, ઘાટકોપર વેસ્ટ કિંમત: 649 રૂ

સિક્કિમના CMએ લીધું મહત્ત્વનું પગલું

Follow Us on :-