પથરીનો દુ:ખાવો દૂર થશે, કરો આ ઉપાય
મિડ-ડે
પથરીનો દુ:ખાવો દૂર થશે, કરો આ ઉપાય
છાશમાં સિંધવ મીઠું નાખીને ઊભા ઊભા રોજ સવારે પીવાથી પેશાબ વાટે પથરી નીકળી જતી હોય છે.
મિડ-ડે
પથરીનો દુ:ખાવો દૂર થશે, કરો આ ઉપાય
કોકોનટ વૉટરમાં લીંબુનો રસ ભેળવીને રોજ સવારે પી જવાથી પથરી દૂર થાય છે.
મિડ-ડે
પથરીનો દુ:ખાવો દૂર થશે, કરો આ ઉપાય
કાંદાના ૨૦ ગ્રામ રસમાં ૫૦ ગ્રામ ખાંડેલી મિસરી એડ કરીને પીવાથી પણ પથરી નીકળી જતી હોય છે.
મિડ-ડે
પથરીનો દુ:ખાવો દૂર થશે, કરો આ ઉપાય
કાળી દ્રાક્ષનો ઉકાળો કરીને પીવામાં આવે તો પથરી પીગળી જતી હોય છે.
મિડ-ડે
પથરીનો દુ:ખાવો દૂર થશે, કરો આ ઉપાય
કારેલાંનો રસ છાશ સાથે પી જવાથી પણ પથરીમાંથી રાહત મળતી હોય છે.
મિડ-ડે
કેન્સરનો ખતરો ટાળશે મગફળી