?>

મુંબઈની ગરમીથી બચવાના ઉપાય

Midday

Gujaratimidday
Lifestyle News
By Karan Negandhi
Published Oct 15, 2023

પૂરતું પાણી પીવો: હીટ સ્ટ્રોક અથવા થાકને રોકવા માટે પૂરતું પાણી પીવું આવશ્યક છે

સવારે 10થી સાંજના 4 વાગ્યા દરમિયાન બહાર જરૂરી ન હોય તો બહાર નીકળવાનું ટાળો. આમ કરવાથી તીવ્ર ગરમીના કિરણોના સંપર્કમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે

તમારી મર્યાદાઓને ઓળંગવાનું ટાળો અને તેના બદલે ઓછા-તીવ્ર વર્કઆઉટ્સમાં કરો. ખાસ કરીને ગરમીના દિવસોમાં ઇન્ડોર એક્સરસાઇઝ પસંદ કરો

તમને આ પણ ગમશે

આ આદતોને કારણે તમને થઈ શકે છે PCOS

આ લક્ષણો છે સ્તન કેન્સર માટે લાલ બત્તી

હાનિકારક યુવી કિરણોથી પોતાને બચાવો. સૂર્યના કિરણો નુકસાન પહોંચાડી શકે છે, જે સનબર્ન અને અકાળ વૃદ્ધત્વ અથવા ત્વચાના કેન્સર જેવી લાંબા ગાળાની બીમારીને નોતરે છે

સોડા અથવા ફળોના રસ જેવા સાકરવાળા પીણાંનું વધુ પડતું સેવન ટાળો

નવી મુંબઈના આ વિસ્તારમાં ભીષણ આગ

Follow Us on :-