?>

મુંબઈના અંધેરીમાં ફ્લેમિંગો!

મિડ-ડે

Gujaratimidday
News
By Dharmik Parmar
Published May 02, 2025

મુંબઈના અંધેરીમાં ફ્લેમિંગો!

સામાન્ય રીતે હજારો ફ્લેમિંગો નવેમ્બર અને ડિસેમ્બરની વચ્ચે મુંબઈ આવતાં હોય છે. જે મે-જૂન સુધી અહીં રહે છે.

મિડ-ડે

મુંબઈના અંધેરીમાં ફ્લેમિંગો!

ડિસેમ્બર અને જાન્યુઆરીમાં મોટેભાગે ફ્લેમિંગો જોવા મળતાં હોય છે.

મિડ-ડે

મુંબઈના અંધેરીમાં ફ્લેમિંગો!

ફ્લેમિંગો સામાન્ય રીતે ખારા પાણીના તળાવો અને ભીનાશવાળી ભૂમિમાં જોવા મળે છે.

મિડ-ડે

તમને આ પણ ગમશે

માહિમ પુલનું સમારકામ શરૂ થયું

એકનાથ શિંદેએ મુંબઈમાં કોંક્રિટીકરણના કામકાજની સમીક્ષા કરી

મુંબઈના અંધેરીમાં ફ્લેમિંગો!

હાલમાં મોગરા નાળામાં મોટી સંખ્યામાં ફ્લેમિંગો જોવા મળી રહ્યા છે.

મિડ-ડે

મુંબઈના અંધેરીમાં ફ્લેમિંગો!

ફ્લેમિંગો સામાન્ય રીતે નવેમ્બરમાં મુંબઈ આવે છે. ખોરાક માટે ગુજરાત કે ઈરાનથી સ્થળાંતરીત થતાં હોય છે.

મિડ-ડે

ચાલવાથી થાય છે ઘણા ફાયદા, જાણો છો તમે?

Follow Us on :-