છત્રી ટકશે લાંબુ, કરો આટલું કામ
એઆઈ
છત્રી ટકશે લાંબુ, કરો આટલું કામ
ધ્યાન રાખો કે છત્રીને હંમેશા હળવેથી ખોલો અને બંધ કરવી જોઈએ. છત્રીને જોરથી ખોલવાનું કે બંધ કરવાનું ટાળો, નહિતર તેની ફ્રેમને નુકસાન થશે.
એઆઈ
છત્રી ટકશે લાંબુ, કરો આટલું કામ
જ્યાં જોરદાર પવન ફૂંકાતો હોય ત્યારે છત્રીનો ઉપયોગ ટાળવો જોઈએ. નહિતર તે કાગડો થશે અથવા તૂટી શકે છે.
એઆઈ
છત્રી ટકશે લાંબુ, કરો આટલું કામ
છત્રીને હંમેશા સૂકી જગ્યાએ રાખો. જો તે ભીની થાય છે તો તેને બંધ કરતા પહેલા સંપૂર્ણપણે સુકાઈ જવા દો.
એઆઈ
છત્રી ટકશે લાંબુ, કરો આટલું કામ
છત્રીના સળિયા અને તેની મધ્યમાં તેલ અથવા સિલિકોન સ્પ્રે લગાડી શકો.
એઆઈ
છત્રી ટકશે લાંબુ, કરો આટલું કામ
કોઈ છિદ્ર દેખાય તો ત્યાં ફેબ્રિક ગુંદર અથવા રિપેર પેચ કરીને સાંધવા જોઈએ.
એઆઈ
આઠ કલાકથી ઓછું સૂતા હો તો ચેતી જજો