બાળકને બુદ્ધિશાળી બનાવવા ખવડાવો આ ફૂડ
AI
બાળકના મગજનો સારો વિકાસ થાય તે માટે તેમને હેલ્થી ફૂડની જરૂર હોય છે. જેથી આ સાત ફૂડ બાળકની બુદ્ધિના વિકાસ માટે ઉત્તમ ગણવામાં આવે છે.
AI
આ ફૂડમાં સૌથી પહેલા છે ઈંડ જેમાં ભરપૂર પોષણની સાથે વિટામિન બી-12, પ્રોટીન હોય છે જે મગજની ગ્રોથ માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે.
AI
તે બાદ માછલી જેમાં ઓમેગા-3 ફૈટી એસિડ હોય છે જે મગજના વિકાસ માટે લાભદાયક હોય છે આ સાથે અનેક વેજ ફૂડ પણ તમે બાળકોને આપી શકો છો.
AI
કાજુ, બદામ અને અખરોટ મગજ સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે જે યાદ શક્તિ વધારવામાં મદદરૂપ બને છે.
AI
પાલક, મેથી જેવી પાંદડાવાળી ભાજીમાં આયરન હોય છે જે મગજને ઝડપી બનાવી તેની યાદશક્તિ વધારે છે.
AI
દહીંમાં પ્રોટીન, આયોડિન, ઝીંક મોટા પ્રમાણમાં હોય છે. આ બધા પોષકતત્વો બ્રેન એટલે મગજના વિકાસ અને તેને નીરોગી રાખવામાં લાભદાયી છે.
AI
રાજમા, છોલે અને દાળમાં લોહતત્વ હોય છે જે બાળકોના મગજના ગ્રોથ અને સ્વાસ્થ્ય માટે જરૂરી પોષણ તત્વો પૂરા પાડે છે.
AI
કેળાં, બ્લૂ બેરી, સ્ટ્રોબેરી અને બ્લેક બેરી જેવા ફળોમાં પણ એવા પોષણ તત્વો હોય છે જે યાદશક્તિ વધારે છે અને મગજને શાર્પ બનાવે છે.
AI
ઠંડીમાં તાપણું લાગે `આપણું`