ચક્કર આવતાં બંધ થશે, આટલું કરો
એઆઈ
ચક્કર આવતાં બંધ થશે, આટલું કરો
તાજું આદું હોય તો તેને ટુકડાઓમાં ચાવી શકાય અથવા આદુંની ટૉફી પણ મળે છે તે પણ લઈ શકાય.
એઆઈ
ચક્કર આવતાં બંધ થશે, આટલું કરો
જો તુલસીપત્ર અને મરી ચાવી જવાય તો પણ ચક્કર આવતાં અટકી જાય છે.
એઆઈ
ચક્કર આવતાં બંધ થશે, આટલું કરો
તમે બસ વગેરેમાં મુસાફરી કરતાં હોવ અને ચક્કર જેવુ આવ્યા કરે તો લવિંગ મોંમાં મૂકી રાખવું જોઈએ.
એઆઈ
ચક્કર આવતાં બંધ થશે, આટલું કરો
જો તમને ચક્કર આવે છે તો વરિયાળી અને ખાંડને સરખે ભાગે લઈ ચૂર્ણ બનાવવું જોઈએ. સવાર-સાંજ તેનું સેવન ઉપયોગી છે.
એઆઈ
ચક્કર આવતાં બંધ થશે, આટલું કરો
ચક્કરથી બચવા માટે ઘી અને સાકર સાથે મરીનું ચૂર્ણ લેવું જોઈએ.
એઆઈ
કેવી રીતે શીખવું AI? જાણો