વરસાદ+મુંબઈના આ સ્થળો = બેસ્ટ કોમ્બિનેશન
આઇસ્ટૉક
મરીન ડ્રાઈવ – વરસાદ પડે અને મગજમાં જે પહેલું નામ આવે તે મરીન ડ્રાઈવ. ચોમાસમાં મુંબઈમાં મરીન ડ્રાઈવ નહીં દેખા તો ક્યાં દેખા!
આઇસ્ટૉક
ગેટ વે ઑફ ઈન્ડિયા – એક તરફ વરસાદ વરસતો હોય અને બીજી તરફ ગેટ વે ઑફ ઈન્ડિયા પર દરિયાના મોજાં ઉછળતાં જોવાની મજા જ કંઈક જુદી હોય છે.
આઇસ્ટૉક
જુહુ બીચ – મુંબઈમાં વરસાદને જો માણવો હોય તો જુહુ બીચ તો જવું જ પડે.
ફાઇલ તસવીર
પવઈ લેક – પવઈ લેક અને પવઈ વેલીમાં ચોમાસા દરમિયાન નયનરમ્ય વાતાવરણ હોય છે. જે મનને શાંતિનો અનુભવ કરાવે છે.
ઇન્સ્ટાગ્રામ
વર્સોવા બીચ – મુંબઈના બીચ અને બરસાત તો બેસ્ટ કોમ્બિનેશન છે જ.
આઇસ્ટૉક
બાંદ્રા ફોર્ટ – વરસતા વરસાદમાં બાંદ્રા ફોર્ટ પરથી સી-લિન્કનો નજારો બહુ સુંદર દેખાય છે.
ઇન્સ્ટાગ્રામ
રાજ બબ્બરકા વો ગુઝરા ઝમાના...