?>

ગૌહર ખાને દીકરાની ઝલક બતાવી નામ જણાવ્યું

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Jun 11, 2023

અભિનેત્રીએ હાલમાં જ પુત્રને જન્મ આપ્યો છે. હવે ગૌહર ખાને સોશિયલ મીડિયા પર પોતાના પુત્રની તસવીર શેર કરી છે.

ઈન્સ્ટાગ્રામ

ગૌહર ખાને તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં પોતાની, પતિ ઝૈદ દરબાર અને પુત્રની બે તસવીરો પોસ્ટ કરી છે. આ સાથે તેણે તસવીરના કેપ્શનમાં બેબી બોયનું નામ પણ જાહેર કર્યું.

ઈન્સ્ટાગ્રામ

ગૌહરે પોતાના દીકરાનું નામ જેહાન રાખ્યું છે. આ ખૂબ જ સુંદર તસવીરમાં અભિનેત્રી અને ઝૈદ બાળકને હાથમાં લઈને હસતા જોવા મળે છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

જ્યારે તેજસ્વી ફસાઈ હતી મોટા વિવાદમાં

પૂજા ગોર સાડીમાં લાગે છે સુંદર

પોસ્ટ શેર કરતી વખતે ગૌહર ખાને કેપ્શનમાં લખ્યું, `અમારો જેહાન, આ અમારા નાના બાળકનું નામ છે. માશાલ્લાહ, આજે એક મહિનો થઈ ગયો.`

ઈન્સ્ટાગ્રામ

તેણીએ કહ્યું તમારા પ્રેમ બદલ આપ સૌનો આભાર. તમે અમારા બાળક માટે આવી જ પ્રાર્થના કરતા રહો. આપને વિનંતિ છે કે અમારા નાનકડા જેહાનની પ્રાઈવેસી જાળવજો.

ઈન્સ્ટાગ્રામ

કૉફી પીવાના ફાયદા જાણી ચોંકી જશો

Follow Us on :-