?>

બૉલીવૂડના ‘ડિસ્કો ડાન્સર’ને ટ્રિબ્યુટ

PR

Gujaratimidday
Entertainment News
By Karan Negandhi
Published Apr 15, 2023

`ડિસ્કો ડાન્સર-ધ મ્યુઝિકલ`નું પ્રીમિયર ગઇકાલે મુંબઈમાં NSCI ડોમ ખાતે યોજાયું હતું, જેમાં બપ્પી લહેરીનાં પુત્ર પુત્ર રેગો લહેરી સાથે રેમા લહેરી હાજર રહ્યાં હતાં.

કાર્યક્રમમાં પીઢ અભિનેત્રી તનુજા તેમની દીકરી તનિશા સાથે આવ્યં હતાં.

સની લિઓન અને ડેનિયલ વેબર પણ 80ના દાયકાના આ અદ્ભુત સંગીતને માણવા પહોંચાયાં હતાં.

તમને આ પણ ગમશે

બૉલિવૂડ અભિનેત્રીઓ જે આજે પણ છે સિંગલ

શામ શાનદાર

ડિસ્કો ડાન્સરને ટ્રિબ્યુટ આપવા અભિનેતા અરશદ વારસી પણ ઉપસ્થિત હતા.

બી સુભાષની 1982ની બ્લોકબસ્ટર ફિલ્મના પરથી બનવાયેલ આ લાર્જર ધેન લાઇફ શૉમાં પ્રેક્ષકોએ ખૂબ આનંદ માણ્યો. આ પ્રસંગે ઉર્ફી જાવેદે પણ પાપારાઝીઓ માટે પૉઝ આપ્યો હતો.

બૉલિવૂડ અભિનેત્રીઓ જે આજે પણ છે સિંગલ

Follow Us on :-