?>

ઘરના દરવાજા પાસે જરૂર ઉગાડો આ પ્લાન્ટ્સ

આઈસ્ટોક

Gujaratimidday
Lifestyle News
By Nirali Kalani
Published May 12, 2023

તુલસીનો છોડ- તુલસીના છોડને ઘર માટે લકી માનવામાં આવે છે. જોકે આમ, પણ એક ઔષધી તરીકે પણ તુલસી ખુબ જ ફાયદાકારક છે.

જેસ્મિન છોડ- જેસ્મિન છોડ ઘરમાં એક પ્રકારની હકારાત્મ સુગંધથી ઘરને ભરી દે છે.

આઈસ્ટોક

મની પ્લાન્ટ- આ છોડ ઘરમાં ખુશીઓને આમંત્રણ આપે છે.

આઈસ્ટોક

તમને આ પણ ગમશે

અક્ષય તૃતિયાના શુભ યોગ પર જરૂર કરો આ કામ

આગમન પહેલા આ સંકેત આપે છે માતા લક્ષ્મી

પામ ટ્રી- આ છોડને એર પ્યુરીફાઈંગ પ્લાન્ટ માનવામાં આવે છે.

આઈસ્ટોક

ફર્ન પ્લાન્ટ- આ છોડ તમારા ઘરમાં ગુડલક ચાર્મને આકર્ષિત કરે છે.

આઈસ્ટોક

શું ફ્રોઝન વટાણા ખાવા નુકસાનકારક નથી?

Follow Us on :-