?>

ડોમ્બિવલીમાં કિંજલ દવેએ પાડ્યો જામો

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Apr 05, 2023

ચૈત્ર નવરાત્રી અને રામ નવમી 2023 નિમિત્તે ડોમ્બિવલીમાં `રમઝટ` ગરબા ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઈન્સ્ટાગ્રામ

આ ઈવેન્ટમાં બધાની ફેવરિટ કિંજલ દવેએ પોતાના અંદાજમાં ગરબા ગાઈને ધુમ મચાવી હતી.

ઈન્સ્ટાગ્રામ

કિંજલ દવેની એક ઝલક જોવા અને તેના મધુર અવાજને માણવા માટે ફેન્સની ભીડ ઉમટી પડી હતી.

ઈન્સ્ટાગ્રામ

સ્ટેજ પર ગાયિકા કિંજલ દવેની એન્ટ્રી થતાં જ ગ્રાઉન્ડમાંથી ચાહકોની ચિચિયારી શરૂ થઈ ગઈ હતી.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

શ્રદ્ધા ડાંગરની ‘ડ્રીમ ટ્રીપ’

ગરબા ક્વિન કિંજલ દવે પણ પોતાને ગરબા કરતા રોકી શકી નહોતી. તેણીએ પર સ્ટેજ પર ગરબા રમ્યા હતાં.

આ ભવ્ય ગરબા નાટઈની કેટલીક તસવીર ગાયિકાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેમજ રિહર્સલ દરમિયાનના પણ ફોટોજ શેર કર્યા છે. જેમાં કિંજલ કેઝ્યુલ લૂકમાં જોવા મળી હતી.

રશ્મિકા મંદાનાનું વર્ક આઉટ રૂટિન

Follow Us on :-