?>

વિરાજ ઘેલાનીનું ગોઠવાઈ ગયું

ઇન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Rachana Joshi
Published Dec 15, 2023

ગુજરાતી ઈન્ફ્લુએન્સર, એક્ટર વિરાજ ઘેલાનીને લાઇફ ટાઇમ રુમ પાર્ટનર મળી ગઈ છે. તેણે ગર્લફ્રેન્ડ પલક ખિમાવત સાથે ૧૪ ડિસેમ્બરે વિધિસર સગાઈ કરી છે.

ઇન્સ્ટાગ્રામ

સગાઈની તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરતા વિરાજે લખ્યું છે કે, ‘રુમી ફૉર લાઇફ.’ વાઇટ ટ્રેડિશનલ આઉટફિટમાં વિરાજ અને પલક ખુબ સુંદર લાગતા હતા.

ઇન્સ્ટાગ્રામ

વિરાજની સગાઈથી જો સૌથી વધુ કોઈ ખુશ થયું હોય તો તે છે સહુના પિરય એક્ટરના નાની. નાનીનો વીડિયો વિરાજે આજે સવારે શૅર કર્યો છે.

ઇન્સ્ટાગ્રામ

કુશા કપિલા, શર્લી સેઠિયા, ભૂમિ પેડનેકર, રિદ્ધિમા પંડિત, અંશુલા કપૂર, અભિમન્યુ દાસાની, સંદીપ ધર સહિત અનેક સેલેબ્ઝે સગાઈમાં હાજરી આપી હતી.

ઇન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

ન્યુ યોર્કમાં વાગ્યો પાર્થ ઓઝાનો ડંકો

મલ્હાર ઠાકર @ન્યૂયૉર્ક

હવે સગાઈ બાદ વિરાજ ક્યારે ઘોડી ચડશે તે જાણવા ફૅન્સ આતુર છે.

ઇન્સ્ટાગ્રામ

વિરાજ ઘેલાની અત્યારે માનસી પારેખ સાથે ગુજરાતી ફિલ્મ ‘ઝમકુડી’નું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મ સાથે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તેનું ડેબ્યૂ થશે.

ઇન્સ્ટાગ્રામ

T20I: સૌથી ઝડપી 2000 રન બનાવનાર ખેલાડીઓ

Follow Us on :-