?>

નાગપુરમાં કૉંગ્રેસની `હેં તૈયાર હમ` રેલી

Midday

Gujaratimidday
News
By Karan Negandhi
Published Dec 28, 2023

નાગપુરમાં એક વિશાળ રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશમાં બેરોજગારી છેલ્લા 40 વર્ષમાં સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે

તેમણે કહ્યું કે, તેમની પાર્ટી કેન્દ્રમાં સત્તા પર પાછા ફર્યા બાદ જાતિ ગણતરી હાથ ધરશે

રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશમાં બે વિચારધારાઓની લડાઈ ચાલી રહી છે

તમને આ પણ ગમશે

ODI: આ ખેલાડીઓએ લીધી સૌથી વધુ વિકેટ

તમિલનાડુ થયું પાણી-પાણી

તેમણે કહ્યું કે, “ભાજપથી વિપરીત, કૉંગ્રેસનો જુનિયર કાર્યકર પણ પક્ષના ટોચના નેતાઓ સાથે પ્રશ્ન કરી શકે છે અને અસંમત થઈ શકે છે.”

કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાંથી પાર્ટીના ઘણા ટોચના નેતાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો

શિયાળામાં આ શાકભાજી અવશ્ય ખાજો

Follow Us on :-