?>

ચોખાથી કૅરેટીન એ પણ ઘરે? જાણો રીત

આઇસ્ટૉક

Gujaratimidday
Lifestyle News
By Shilpa Bhanushali
Published Apr 13, 2023

હૅર માસ્ક બનાવીને આ રીતે તમે ઘરે જ કરી શકો છો તમારા વાળનું કેરેટીન, હજારોનો ખર્ચ ટળશે. જાણો હૅર માસ્ક બનાવવાની રીત.

આઇસ્ટૉક

હૅર માસ્ક બનાવવા માટે રાંધેલા વાસી ચોખા, ઈંડાનો સફેદ ભાગ- એક ચમચી, નાળિયેર અને જૈતુનનું તેલ.

આઇસ્ટૉક

કેરેટિન હેર માસ્ક બનાવવા માટે સૌથી પહેલા એક વાટકી વાસી ચોખા લઈને તને સારી રીતે મઠી લેવા.

આઇસ્ટૉક

તમને આ પણ ગમશે

સ્કીન કેર માટે બોડી બટર કેમ ઉપયોગી?

ત્વચાને કરો મોન્સૂન રેડી, અહીં છે ટિપ્સ

આમાં ઈંડાનો સફેદ ભાગ નાખવો, પીળો ભાગ ઈંડાથી અલગ કરીને મૂકી દેવું. આમાં નાળિયેર અને જૈતુનનું તેલ નાખવું. આ બધું સરસ રીતે મિક્સ કરી મૂકી દેવું. વાળ ધોવા.

આઇસ્ટૉક

ધોયેલા વાળ પર આ માસ્ક લગાડવો, 30-40 મિનિટ માટે હૅર માસ્ક લગાડી રાખવું અને પછી વાળ ધોવા. વાળ ધોયા બાદ તમને તમારા વાળમાં જે ફરક જોવા મળશે તે તમે અનુભવી શકશો.

આઇસ્ટૉક

હેં! બરફ વડે ત્વચાને ચમકાવી શકાય?

Follow Us on :-