?>

હેપ્પી બર્થડે ડેઈઝી શાહ

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Aug 25, 2023

ડેઝીએ તેની કારકિર્દીની શરૂઆતમાં ગણેશ આચાર્યની ટીમમાં આસિસ્ટન્ટ કોરિયોગ્રાફર તરીકે કામ કર્યું, પછી લાંબા સંઘર્ષ પછી તેણે ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું.

ઈન્સ્ટાગ્રામ

સલમાન ખાનની ફિલ્મમાં ડેબ્યૂ કરનારી `જય હો` અભિનેત્રી આજે પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહી છે.

ઈન્સ્ટાગ્રામ

ડેઈઝી શાહે 10મા ધોરણમાં મૉડલિંગ માટે એવૉર્ડ જીત્યો હતો.

ઈન્સ્ટાગ્રામ

ડેઈઝી શાહને ફિલ્મ બૉડી ગાર્ડમાં કરીના કપૂરની ફ્રેન્ડનું પાત્ર ભજવવાનો મોકો મળ્યો જેની તેણે ના પાડી દીધી.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

એક્ટિંગ પહેલા હોટેલમાં કામ કરતી હતી વાણી

સોનમના પુત્ર વાયુની આ તસવીરો જોઈ છે?

2014માં આવેલી ફિલ્મ જય હો દ્વારા ડેઈઝીએ બેકસ્ટેજ ડાન્સર તરીકે બૉલિવૂડમાં ડેબ્યૂ કર્યો.

ઈન્સ્ટાગ્રામ

ડેઈઝી શાહ પાસે એક મર્સિડીઝ છે જે તેને સલમાન ખાને ભેટમાં આપી છે.

ઈન્સ્ટાગ્રામ

નૂહ હિંસા: વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન

Follow Us on :-