HBD નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ
ઈન્સ્ટાગ્રામ
નિર્મલા સીતારમણ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પણ રહી ચૂક્યા છે અને વર્ષ 2003થી 2005 દરમિયાન તે રાષ્ટ્રીય મહિલા પંચના સભ્યા પણ રહ્યાં.
ઈન્સ્ટાગ્રામ
3 સપ્ટેમ્બરના રોજ નિર્મલા સીતારમણને દેશનાં રક્ષામંત્રી બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું.
ઈન્સ્ટાગ્રામ
આ રીતે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી બાદ નિર્મલા સીતારમણ દેશના રક્ષા મંત્રાલયની કમાન સંભાળનારાં આઝાદ ભારતનાં બીજાં મહિલા નેતા બન્યાં.
ઈન્સ્ટાગ્રામ
આ સિવાય તેમણે 26 મે 2014થી 3 સપ્ટેમ્બર 2017 સુધી ભારતની વાણિજ્ય અને ઉદ્યોગ તેમ જ નાણાં અને કૉર્પોરેટ મામલે રાજ્ય મંત્રી તરીકે પણ કામ કર્યું.
ઈન્સ્ટાગ્રામ
નાણાંપ્રધાન મોદી સરકારના પહેલા કાર્યકાળમાં રક્ષા મંત્રી અને બીજા કાર્યકાળમાં નાણાંમંત્રી તરીકે કાર્યરત છે.
ઈન્સ્ટાગ્રામ
IRE સામેની T20માં રમશે આ ખેલાડીઓ