?>

હેપ્પી બર્થડે તૈેમૂર અલી ખાન

મિડ-ડે

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Dec 20, 2023

તૈમૂર અલી ખાનનો જન્મ 20 ડિસેમ્બર 2016ના રોજ થયો હતો.

મિડ-ડે

તૈમૂર અલી ખાન; કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનનો દીકરો છે.

મિડ-ડે

તૈમૂરને વ્હાલથી ટીમ-ટીમ કહીને પણ બોલાવે છે.

મિડ-ડે

તૈમૂરના નામ વિશે વાત કરતાં કરીનાએ ખુલાસો કર્યો કે તેનું નામ તૈમૂર કેવી રીતે રાખ્યું, તેની પાછળનું કારણ શું છે.

મિડ-ડે

કરીનાએ જણાવ્યું કે શહેરમાં સૈફના પહેલા પાડોશી મિત્રનું નામ તૈમૂર હતું, જેને તે ખૂબ જ પ્રેમ કરતો હતો. જો સૈફને બાળક થાય તો તેનું નામ તૈમૂર મૂક્યું હોત.

મિડ-ડે

આ સંદર્ભને ટાંકતા તૈમૂર અલી ખાનનું નામ સૈફના મિત્રના નામે તૈમૂર પાડવામાં આવ્યું જે સૈફનો આ શહેરનો પહેલો મિત્ર હતો, જેને સૈફ ખૂબ જ પ્રેમ કરે છે.

મિડ-ડે

તૈમૂર વિશેના ખુલાસામાં વધુ એક માહિતી મળી છે કે તૈમૂર સ્કૂલમાંથી ઘરે આવીને સૌથી પહેલો પ્રશ્ન શું કરે છે તેના પછી તે કોના વિશે પૂછે છે અને આ ખુલાસો ચૅટ શૉમાં થયો.

મિડ-ડે

તૈમૂર જ્યારે ઘરે પહોંચે તો સૌથી પહેલા તે `અબ્બા કહાં હૈ`, પછી `જેહ કહાં હૈ` અને ત્યાર બાદ પૂછતો હોય છે કે `અમ્મી કહાં હૈ`

મિડ-ડે

તમને આ પણ ગમશે

Happy Birthday રિતેશ દેશમુખ

ટ્રેડિશનલ અંદાજમાં રિચાની સુંદર તસવીરો

સૈફે તૈમૂર વિશે ખુલાસો કરતા કહ્યું કે તેને કરીના રોજ થોડોક બગાડે છે જેને કારણે તૈમૂર ઘરમાં બધાને બુલી કરે છે આ કારણસર સૈફ તૈમૂર સામે સ્ટ્રીક્ટ રહે છે.

મિડ-ડે

ટીમ ટીમે પોતાની બહેન સારા અલી ખાનને એકવાર ગોલ કહીને બોલાવી હતી.

મિડ-ડે

અંકિતા લોખંડેના આઉટફિટ છે #WeddingGoals

Follow Us on :-