જોઈ લો, એક બાપનો દીકરા પ્રત્યેનો પ્રેમ
સૈયદ સમીર અબેદી
ગઈ કાલે બાંદરા-પશ્ચિમના વિંગ્સ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે હાર્દિક પંડ્યાના ફિટનેસ સેશનમાં દીકરો અગસ્ત્ય પણ હાજર રહ્યો હતો.
સૈયદ સમીર અબેદી
હાર્દિક પંડ્યા ફિટનેસ સેશન દરમિયાન દીકરા અગસ્ત્ય સાથે થોડીક મસ્તી કરતો પણ જોવા મળ્યો હતો.
સૈયદ સમીર અબેદી
સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પર ઊછળકૂદ કરતા અગસ્ત્યને હાથમાં નાનકડી ઇન્જરી થઈ હતી.
સૈયદ સમીર અબેદી
ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા તેની ઇન્જરીને તપાસીને તેના પર કિસ કરી તેના દુખાવાને ઓછો કરવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો.
સૈયદ સમીર અબેદી
હાર્દિકનું અત્યારે મેચ શેડ્યુલ ન હોવાથી તે ફીટનેસ પર ફોકસ કરી રહ્યો છે. સાથે જ તે દીકરા અગસ્ત્ય સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કરતો જોવા મળે છે.
સૈયદ સમીર અબેદી
હાર્દિક પંડ્યા ઓગસ્ટમાં ભારતના શ્રીલંકાના વ્હાઇટ-બોલ પ્રવાસ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા ફરે તેવી અપેક્ષા છે.
સૈયદ સમીર અબેદી
કોના માટે એલચી હાનિકારક?