?>

દીપિકાનો WOW વ્હાઈટ અંદાજ

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Feb 29, 2024

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે આજે એટલે કે 29 ફેબ્રુઆરીના રોજ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ શૅર કરીને જાહેરાત કરી છે કે તેઓ સપ્ટેમ્બરમાં માતા-પિતા બનવાના છે.

ઈન્સ્ટાગ્રામ

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ છેલ્લે બાફટા એવૉર્ડ્સમાં જોવા મળી, ત્યારે લોકોએ અટકળો લગાડી હતી કે તે પ્રેગ્નેન્ટ છે.

ઈન્સ્ટાગ્રામ

દીપિકા પાદુકોણ

ઍરપૉર્ટ પરના તેના હૂડી લૂકે પણ ચર્ચાઓ ખડી કરી હતી કે તે પ્રેગ્નેન્ટ છે.

ઈન્સ્ટાગ્રામ

આજે કપલે પોતે આ અટકળો પર પોતાની મોહર લગાડીને પોતાના ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી આ માહિતી શૅર કરી છે.

મિડ-ડે

તમને આ પણ ગમશે

પહાડોમાં ખોવાયેલી સારા

બૉલિવૂડની બેસ્ટ સાયન્સ-ફિક્શન ફિલ્મ્સ

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણે સપ્ટેમ્બર 2024 એવી પોસ્ટ શૅર કરી છે જેમાં નાના બાળકના શૂઝ તેમજ પિન્ક અને બ્લૂ કલરના કપડાંવાળી પોસ્ટ સાથે દીપિકા એન્ડ રણવીર એવું લખ્યું છે.

ઈન્સ્ટાગ્રામ

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણે અઠવાડિયું પહેલા આ ફોટો પોસ્ટ કરતી વખતે લખ્યું કે એક પિક્ચર પરફેક્ટ મોમેન્ટની પાછળ માત્ર ઘણો બધો ફન હોય છે.

ઈન્સ્ટાગ્રામ

પહાડોમાં ખોવાયેલી સારા

Follow Us on :-