?>

રિયા ચક્રવર્તીના બૉલ્ડ લૂક

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Dharmik Parmar
Published Aug 31, 2023

રિયા ચક્રવર્તીના બૉલ્ડ લૂક

અભિનેત્રીનો આ બોસ લેડી લૂક ખૂબ જ હૉટ લાગી રહ્યો છે.

ઈન્સ્ટાગ્રામ

રિયા ચક્રવર્તીના બૉલ્ડ લૂક

તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. લોકો તેના ફોટા પર ઘણો પ્રેમ વરસાવતા હોય છે.

ઈન્સ્ટાગ્રામ

રિયા ચક્રવર્તીના બૉલ્ડ લૂક

અભિનેત્રી રિયા ચક્રવર્તીનો જન્મ 1 જુલાઈ, 1992ના રોજ બેંગલુરુમાં એક બંગાળી પરિવારમાં થયો હતો.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

ક્રિતી સેનનનો ગોર્જિયસ લૂક!

સાડી પહેરી પરમ સુંદરી ક્યાં પહોંચી?

રિયા ચક્રવર્તીના બૉલ્ડ લૂક

સાડી હોય કે વેસ્ટર્ન ડ્રેસ આ અભિનેત્રી દરેક લૂકમાં બોલ્ડ દેખાય છે.

ઈન્સ્ટાગ્રામ

રિયા ચક્રવર્તીના બૉલ્ડ લૂક

આ અભિનેત્રી સાઉથની ફિલ્મોમાં પણ જોવા મળી છે. વર્ષ 2014માં ચારુદત્ત આચાર્ય દ્વારા નિર્દેશિત ફિલ્મ `સોનાલી કેબલ` પણ રિયાના કરિયરમાં ફ્લોપ રહી હતી.

ઈન્સ્ટાગ્રામ

ક્રિતી સેનનનો ગોર્જિયસ લૂક!

Follow Us on :-