ગાય કે ગધેડીનું? કોણે પીવાનું કયું દૂધ?
એઆઈ
ગાય કે ગધેડીનું? કોણે પીવાનું કયું દૂધ?
ગાયનું દૂધ પૌષ્ટિક કેલ્શિયમ, વિટામિન ડી, બી, તેમ જ B2 અને B12 ધરાવે છે, જેનાથી ત્વચાના આરોગ્ય અને રોગપ્રતિકારક તંત્રને જાળવવામાં પણ મળે છે.
એઆઈ
ગાય કે ગધેડીનું? કોણે પીવાનું કયું દૂધ?
ગધેડીનું દૂધ ચરબી અને લેક્ટોઝ, વિટામિન C ધરાવે છે. વળી તે હાઈપોઅલર્જેનિક ગુણધર્મો માટે જાણીતું હોવાથી તે બાળકોને આપવામાં આવે છે.
એઆઈ
ગાય કે ગધેડીનું? કોણે પીવાનું કયું દૂધ?
બકરીનું દૂધ પીવાથી લેક્ટોઝ અસહિષ્ણુતા ધરાવતા લોકો માટે લાભદાયક નીવડે છે. તે ઈન્ફ્લેમેશન ઘટાડવામાં મદદ કરે છે.
એઆઈ
ગાય કે ગધેડીનું? કોણે પીવાનું કયું દૂધ?
ઊંટનું દૂધ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. ડાયાબિટીસનું મેનેજમેન્ટ કરવામાં અને આંતડાના આરોગ્યને ટેકો આપવા માટે પણ તે અકસીર છે.
એઆઈ
ગાય કે ગધેડીનું? કોણે પીવાનું કયું દૂધ?
ભેંસના દૂધમાં પ્રોટીન, કેલ્શિયમ અને ખનિજ હોઇ તે વધુ ઊર્જા આપે છે અને તે હાડકાંના આરોગ્ય માટે પણ લાભકારક છે.
એઆઈ
વિવેકાનંદ રોક મેમોરિયા પહોંચ્યા પીએમ