?>

ઈસ્ત્રી વગર કપડાંની કરચલી આ રીતે કરો દૂર

એઆઈ

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published May 10, 2024

ઈસ્ત્રી વગર કપડાંની કરચલી આ રીતે કરો દૂર

આ માટે તમે સટ્રેટનરનો પણ ઉપયોગ કરી શકો છો.

એઆઈ

ઈસ્ત્રી વગર કપડાંની કરચલી આ રીતે કરો દૂર

જો તમારે ઇસ્ત્રી વિના ફટાફટ કરચલીઓ દૂર કરવી હોય તો કપડાંને ભીના કરી ઝટકો

એઆઈ

ઈસ્ત્રી વગર કપડાંની કરચલી આ રીતે કરો દૂર

તવાને ગરમ કરીને તેને પણ કપડાઓ પર ફેરવી શકાય છે.

એઆઈ

તમને આ પણ ગમશે

લાકડાંનો દાંતિયો વાપરવાથી લાભ થાય?

ત્વચા માટે ગુલાબ છે ગુણકારી

ઈસ્ત્રી વગર કપડાંની કરચલી આ રીતે કરો દૂર

ઇસ્ત્રી ન હોય કે બગડી જાય ત્યારે ભારે વસ્તુ લઈને તેને પણ કપડા પર ફેરવી શકાય. માત્ર ધ્યાન રાખવું કે તેના પર કાગળ ઢાંકી દેવો.

એઆઈ

ઈસ્ત્રી વગર કપડાંની કરચલી આ રીતે કરો દૂર

તમે કૂકર જેવા ઢાંકણવાળા વાસણમાં ગરમ પાણી ભરો અને પછી તેને તમારા કપડા પર પ્રેસની જેમ રગડી શકો છો.

એઆઈ

જાણો કાચી કેરી ખાવાના પાંચ અદ્ભુત ફાયદા

Follow Us on :-