ડોરમૅટને સાફ કેવી રીતે કરવી?
પ્રતીકાત્મક તસવીર
જો તમારી ડોરમૅટ કોકોનટ ફાઇબરની હોય તો બ્રશને હળવા હાથે ઘસીને ધૂળ અને કચરો સાફ કરી શકાય. એને પાણીમાં ભીંજવી શકાય નહીં એટલે એક કપડાને ભીનું કરીને સાફ કરી લો.
એઆઇ
ફૅબ્રિક ફાઇબરની ડોરમૅટમાં લાગેલા લેબલ પર મશીન વૉશેબલ લખ્યું હોય તો જ મશીનમાં ધોઈ શકાય.
એઆઇ
ફૅબ્રિક ફાઇબર ડોરમૅટ માટે માઇલ્ડ સોપને ગરમ પાણીમાં ઓગાળીને અડધા કલાક સુધી રાખ્યા પછી હાથથી ઘસીને સાફ પાણીથી ધોઈને છાયામાં સૂકવવી. તડકામાં સૂકવવાથી રંગ ઊડી શકે.
એઆઇ
ડેકોરેટિવ મૅટ હોય તો વૅક્યુમ ક્લીનરથી પહેલાં ધૂળ કાઢી લેવી અને પછી ભીના કપડાથી સાફ કરી લેવી હિતાવહ રહેશે.
એઆઇ
ડોરમૅટમાં વાસ આવતી હોય તો બેકિંગ સોડા છાંટીને પછી બ્રશ વડે સાફ કરવી. એ દુર્ગંધને શોષી લેશે.
એઆઇ
કાર્યસ્થળે આટલું કરશો તો રહેશો એનર્જેટિક