ટૂથબ્રશની પણ ઉંમર હોય છે?
એઆઈ
ટૂથબ્રશની પણ ઉંમર હોય છે?
એક ટુથબ્રશ કોઈ પણ વ્યક્તિએ ચાર-પાંચ મહિના પછી બદલવું જોઈએ.
એઆઈ
ટૂથબ્રશની પણ ઉંમર હોય છે?
જો તે પહેલા જ તમારું ટુથબ્રશ ખરાબ થઈ ગયું હોય તો ત્રણ-ચાર મહિનામાં જ બદલી દેવી જોઈએ.
એઆઈ
ટૂથબ્રશની પણ ઉંમર હોય છે?
જે લોકોને દાંતની સમસ્યા રહેતી હોય છે એ લોકોએ બે-બે મહિના પછી તરત બ્રશ બદલી લેવું જોઈએ.
એઆઈ
ટૂથબ્રશની પણ ઉંમર હોય છે?
ટુથબ્રશના બ્રિસલ દાંત પરની સફાઇ કરવામાં મદદ કરે છે, પણ વધારે દિવસો થાય તો તે ખરાબ થતાં હોય છે.
એઆઈ
ટૂથબ્રશની પણ ઉંમર હોય છે?
એક જ ટુથબ્રશ સતત વાપર્યા કરવાથી તેના પર બેક્ટેરિયા, ફન્ગલ અને વાયરલનો થર જમા થાય છે. માટે યોગ્ય સમય બાદ તેને બદલી લેવું જોઈએ.
એઆઈ
રણબીર, રાહા અને આલિયા ફર્યાં પાછાં