હૉટેલમાં આ રીતે શોધી શકો છો હિડન કૅમેરા
આઈ-સ્ટૉક
હૉટેલ રૂમનો અરીસા પર નખ વડે સ્પર્શ કરવાથી અરીસો અને નખ વચ્ચે કોઈપણ જાતનું અંતર ન દેખાવું જોઈએ.
આઈ-સ્ટૉક
બેડના ઉપર લાગેલા પાંખમાં કૅમેરો છુપાવવો સૌથી સામાન્ય રીત છે, તેમાં છુપાયેલા કૅમેરાને મોબાઇલની ફ્લૅશ વડે સરળતાથી શોધી શકો છો.
આઈ-સ્ટૉક
રૂમમાં લાગેલા સ્પીકરની ગ્રિલમાં પણ હિડન કૅમેરો હોવાની શક્યતાને નકારી ન શકાય, માટે તેને કપડાથી ઢાંકી દેવું સૌથી સરળ ઉપાય છે.
આઈ-સ્ટૉક
ફાયર સેફ્ટિ માટે સ્મોક ડિટેક્ટર આજકાલ દરેક હૉટેલ રૂમમાં હોય છે અને તેનો ફાઇદો હિડન કૅમેરા લગાડનારા સ્કેમર્સ ઉપાડે છે. માટે સ્મોક ડિટેક્ટરને ધ્યાનથી ચેક કરવું.
આઈ-સ્ટૉક
રૂમમાં લાગેલા વિદ્યુત ઉપકરણો અને ઇલેક્ટ્રિક સોકેટ પણ કૅમેરો છુપાવવાની સૌથી સેફ જગ્યા છે માટે પોતાની સલામતી માટે તેને તપાસી લેવું.
આઈ-સ્ટૉક
મોબાઇલનો કૅમેરો હિડન કૅમેરામાંથી આવતી લાઇટને કેપ્ચર કરે છે જે માણસો જોઈ શકતા નથી તેથી રૂમની લાઇટ બંધ કરીને તમે હિડન કૅમેરાને શોધી શકો છો.
આઈ-સ્ટૉક
વિશિષ્ટ પ્રકારના હિડન કૅમેરા રેડિયો ફ્રિક્વન્સી છોડે છે તેથી તેને મોબાઇલફોનમાં RF Detector ઍપ્સ ઇન્સ્ટૉલ કરી શોધી શકો છો.
આઈ-સ્ટૉક
કાજુ ખાવાથી દૂર રહે છે આ બીમારી