ફાલતુ Emailથી મેળવો છૂટકારો
આઈસ્ટોક
સૌથી પહેલા તમારું Gmail અકાઉન્ટ ઓપન કરો અને ત્યાર બાદ કોઈ પણ કેટેગરીના સર્ચ બાર પર ટાઈપ કરો,
આઈસ્ટોક
સર્ચ બારમાં is: unread લખીને ક્લિક કરો. ક્લિક કરતાં જ તમારી સામે બધા જ અનરિડ મેસેજ આવી જશે.
આઈસ્ટોક
ડિલીટ કરવા માટે સિલેક્ટ ઓલ કરો.
આઈસ્ટોક
ત્યાર બાદ સાઈડ પર આવેલા Trash આઈકનમાં જાઓ અને ત્યાં confirm પર ક્લિક કરો.
આઈસ્ટોક
આમ કરવાથી સિલેક્ટ કરેલા તમામ મેઈલ ડિલીટ થઈ જશે.
આઈસ્ટોક
પપ્પા સાથે દેખાયો નટખટ તૈમુર