ભીંડાની ચીકાશને દૂર કરવા આટલું કરો
એઆઇ
ભીંડાને આખા ધોઈને એકદમ કોરા કરી લો. જો પાણી રહી જશે તો કાપતી વખતે ચીકાશ વધશે.
એઆઇ
ભીંડા કાપતી વખતે ચપ્પુની ધાર પર થોડું લીંબુ ઘસી લો. આનાથી એ છરી પર ચોંટશે નહીં અને કાપતી વખતે જ ચીકાશ કન્ટ્રોલમાં થશે.
એઆઇ
શાક ચડતું હોય ત્યારે ભીંડામાં લીંબુનાં થોડાં ટીપાં કે છાશ ઉમેરવામાં આવે તો એમાં રહેલું ઍસિડ ચીકાશને તરત જ દૂર કરશે.
એઆઇ
જો ભીંડા બહુ ચીકણા હોય તો શાકમાં એક મોટી ચમચી ચણાનો લોટ ભભરાવી દો. આનાથી ચીકાશ દૂર થશે અને ભીંડા કરકરા અને સ્વાદિષ્ટ બનશે.
એઆઇ
ભીંડાને મધ્યમથી ઉચ્ચ તાપ પર રાંધવાનું રાખો. ધીમા તાપે ભીંડા ચડાવવાથી વધુ ચીકાશ થાય છે.
એઆઇ
eFootball નું મુંબઈમાં ગ્રાન્ડ મીટ અને ગ્રીટ