બટાટા અંકુરિત ન થાય એ માટે શું કરવું?
એઆઇ
બટાટાને અંધારું હોય અને સાથે ઠંડક પણ મળતી હોય એવા સ્થાનમાં રાખવાથી લાંબા સમય સુધી એ ફ્રેશ રહે છે.
એઆઇ
બટાટાને પ્રકાશમાં રાખવાથી એ લીલા થાય છે અને પછી અંકુરિત થાય છે. જો અંધારાવાળી જગ્યા ઘરમાં ન હોય તો તમે શણની અથવા કોઈ પણ કાપડની થેલીમાં એને મૂકી શકો છો.
એઆઇ
બેથી ત્રણ દિવસ સુધી ચાલી શકે એટલા જ બટાટાનો સંગ્રહ કરવો જોઈએ. બટેટા વધારે હોય તો તે અંકુરિત થવાની શક્યતાઓ વધુ છે.
એઆઇ
જો વધારે બટાટા લેવાઈ ગયા હોય તો કાંદાની છાલ અથવા લાઇમ પાઉડર છાંટવાથી અંકુર ફૂટતા અટકે છે.
એઆઇ
જો તમને બટેટામાં નાના અંકુર પણ દેખાય તો તાત્કાલિક કાઢી નાખો. જેથી અંકુરને વધુ થતા રોકી શકાય.
એઆઇ
ચટણી કાળી ન પડે એ માટે આટલું કરજો