?>

આ છે ODIના બેસ્ટ બેટ્સમેન

Midday

Gujaratimidday
Sports News
By Karan Negandhi
Published Oct 05, 2023

બાબર આઝમ ICC વર્લ્ડ કપ 2023ની શરૂઆત દરમિયાન 857 રેટિંગ પોઈન્ટ સાથે ICC ODI બેટિંગ રેન્કિંગમાં મોખરે છે

શુભમન ગિલ 830 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે

દક્ષિણ આફ્રિકાનો રાસ્દીર વાન ડેર ડુસેન 743 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે

તમને આ પણ ગમશે

આ કૅપ્ટનોએ રમી છે સૌથી વધુ વર્લ્ડ કપ મૅચ

વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટનો રેકોર્ડ

આયર્લેન્ડના હેરી ટેક્ટર 729 રેટિંગ પોઈન્ટ સાથે ચોથા સ્થાન પર છે

હેરી ટેક્ટર ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર સાથે 729 રેટિંગ પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે

શરદ પવારની ખાસ બેઠક

Follow Us on :-