૩૪થી ૨૮ની કરવી છે કમર, તો ખાઓ વરિયાળી
આઇસ્ટૉક
વરિયાળીમાં ફોસ્ફરસ, સેલેનિયમ, ઝીંક, મેંગેનીઝ, કોલિન, બીટા-કેરોટીન, લ્યુટીન, ઝેક્સાન્થિન જેવા એન્ટીઓક્સીડેન્ટ હોય છે.
આઇસ્ટૉક
એન્ટીઓક્સીડેન્ટ શરીરને ફ્રી રેડિકલથી બચાવે છે અને ઓક્સિડેટીવ તણાવનું કારણ બને છે. જેને કારણે કારણે મેદસ્વીતા અને ડાયાબિટીસ જેવી સમસ્યાઓ થાય છે.
આઇસ્ટૉક
વરિયાળીની ચા અને વરિયાળીનું પાણી આરોગ્યપ્રદ પીણાં છે વજન ઘટાડવામાં મદદરુપ થાય છે. તો ચાલો જાણીએ કે વરિયાળીનું પાણી અને તેની ચા ઘરે કઈ રીતે બનાવી શકાય.
આઇસ્ટૉક
વરિયાળીનું પાણી- એક કે બે ચમચી વરિયાળી લો અને તેને એક ગ્લાસ પાણીમાં નાખીને આખી રાત રહેવા દો. સવારે સૌથી પહેલા આ પાણી પીવો.
આઇસ્ટૉક
વરિયાળીની ચા- એક ચમચી વરિયાળી ગરમ પાણીમાં નાખો. તેને ઉકાળો નહીં કારણ કે ઉકાળવાથી પોષક તત્વોનો નાશ થાય છે. લગભગ દસ મિનિટ સુધી ઢાંકો અને પછી દિવસમાં ૩ વખત પીવો.
આઇસ્ટૉક
વરિયાળીનું પાણી અથવા ચા પીવાથી શરીરમાંથી ટૉક્સિન્સ બહાર કાઢવામાં મદદ મળે છે, જે ઝડપથી વજન ઘટાડવામાં મદદરુપ થાય છે.
આઇસ્ટૉક
વરિયાળી ફાઇબરનો સમૃદ્ધ સ્ત્રોત છે. એટલે લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે અને ક્રેવિંગ પણ નથી થતી. એટલે કેલરીની માત્રા ઓછી થાય છે અને વજન ઘટાડવામાં મદદ થાય છે.
આઇસ્ટૉક
વરિયાળી શરીરમાં સંગ્રહિત ચરબીને ઘટાડવાની સાથે વિટામિન્સ અને મિનરલ્સને શોષવામાં મદદ કરે છે. તેમજ મેટાબોલિઝમ વધારે છે.
આઇસ્ટૉક
સારા અને વિકીએ અમદાવાદમાં લાઈવ મેચ માણી