આ લૉ કૅલરી ફૂડથી ઘટશે વજન, ડાયટમાં ખાજો
આઇસ્ટૉક
તકમરિયા – તકમરિયામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે જે વજન ઘટાડવામાં અસરકારક સાબિત થાય છે. તકમરિયાથી પેટ લાંબો સમય સુધી ભરેલું રહે છે.
આઇસ્ટૉક
ઓટ્સ - ઓટ્સથી પેટ જલ્દી ભરાય છે. ઓટ્સમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે પરંતુ અડધા કપ ઓટ્સમાં માત્ર ૧૫૪ કૅલરી હોય છે.
આઇસ્ટૉક
ઓટ્સ - ઓટ્સથી પેટ જલ્દી ભરાય છે. ઓટ્સમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે પરંતુ અડધા કપ ઓટ્સમાં માત્ર ૧૫૪ કૅલરી હોય છે.
આઇસ્ટૉક
તરબૂચ – તરબૂચમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે. જેને કારણે પેટ ભરલું લાગે છે. વજન ઘટાડવા માટે આ બેસ્ટ ફળ છે. એક વાટકી તરબૂચમાંથી શરીરને માત્ર ૪૬ કૅલરી મળે છે.
આઇસ્ટૉક
ઇંડા – ઇંડા પ્રોટીનનો સ્ત્રોત છે. જેમાં કૅલેરીની માત્રા બહુ ઓછી હોય છે. જો નાસ્તામાં ઈંડા ખાવામાં આવે તો પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે.
આઇસ્ટૉક
હીટ સ્ટ્રોકથી બચવા આટલું ધ્યાન રાખો