?>

સૌથી વધુ વિકેટ લેનાર ઇન્ડિયન બોલર્સ

ફાઈલ તસવીર

Gujaratimidday
Sports News
By Dharmik Parmar
Published Oct 13, 2023

સૌથી વધુ વિકેટ લેનાર ઇન્ડિયન બોલર્સ

અનિલ કુંબલે પાકિસ્તાન સામે વનડેમાં 54 વિકેટ સાથે ટોપ પર છે. તેણે બોલિંગ દરમિયાન 12 રનમાં 4 વિકેટ લીધી છે.

ફાઈલ તસવીર

સૌથી વધુ વિકેટ લેનાર ઇન્ડિયન બોલર્સ

જવાગલ શ્રીનાથ પાકિસ્તાન સામે 54 ODI વિકેટ લેનાર બીજો ભારતીય બોલર છે. તેણે પોતાની બોલિંગ દરમિયાન 49 રનમાં 4 વિકેટ લીધી છે.

ફાઈલ તસવીર

સૌથી વધુ વિકેટ લેનાર ઇન્ડિયન બોલર્સ

વેંકટેશ પ્રસાદ એવો ખેલાડી છે જેણે પાકિસ્તાન સામેની વનડેમાં 27 રનમાં 5 વિકેટ લીધી હતી.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

આ છે ODIના બેસ્ટ બેટ્સમેન

આ કૅપ્ટનોએ રમી છે સૌથી વધુ વર્લ્ડ કપ મૅચ

સૌથી વધુ વિકેટ લેનાર ઇન્ડિયન બોલર્સ

1983 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવે પાકિસ્તાન સામેની ODIમાં 42 વિકેટ લીધી હતી. તેણે પાકિસ્તાન સામે 17 રન આપીને 3 વિકેટ લીધી હતી.

ફાઈલ તસવીર

સૌથી વધુ વિકેટ લેનાર ઇન્ડિયન બોલર્સ

ભારતનો ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ પાકિસ્તાન સામે સૌથી વધુ વિકેટ લેનાર પાંચમો ભારતીય બોલર છે. તેણે 34 ODI વિકેટ લીધેલી છે.

ફાઈલ તસવીર

બિગ બોસ 17માં જોવા મળશે આ સ્પર્ધકો

Follow Us on :-