?>

IND vs SA ODIs: કોણે ફટકાર્યા વધુ છગ્ગા?

ફાઈલ તસવીર

Gujaratimidday
Sports News
By Dharmik Parmar
Published Dec 16, 2023

IND vs SA ODIs: કોણે ફટકાર્યા વધુ છગ્ગા?

ભારતના `હિટમેન` રોહિત શર્માએ ઓપનિંગ બેટ્સમેન તરીકે દક્ષિણ આફ્રિકા સામે 26 ODI મેચોમાં 20 સિક્સર ફટકારી છે.

ફાઈલ તસવીર

IND vs SA ODIs: કોણે ફટકાર્યા વધુ છગ્ગા?

બેટ્સમેન વિરાટ કોહલી આ યાદીમાં બીજા સ્થાને છે. આ ખેલાડીએ 31 વન-ડેમાં પ્રોટીઝ વિરુદ્ધ 17 સિક્સર ફટકારી છે.

ફાઈલ તસવીર

IND vs SA ODIs: કોણે ફટકાર્યા વધુ છગ્ગા?

દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ડેવિડ મિલરે ભારત સામેની 26 ODI મેચોમાં 11 છગ્ગા ફટકાર્યા છે.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

T20I: સૌથી ઝડપી 2000 રન બનાવનાર ખેલાડીઓ

ICC રેન્કિંગમાં ભારતના સૌથી યુવા ખેલાડીઓ

IND vs SA ODIs: કોણે ફટકાર્યા વધુ છગ્ગા?

ચોથા સ્થાને આવે છે અજિંક્ય રહાણે. તેણે દક્ષિણ આફ્રિકા સામેની 13 ODI મેચોમાં 8 સિક્સર નોંધાવી છે.

ફાઈલ તસવીર

IND vs SA ODIs: કોણે ફટકાર્યા વધુ છગ્ગા?

ભારતના બેટ્સમેન શિખર ધવને પ્રોટીઝ સામેની 24 ODI મેચોમાં 8 સિક્સર ફટકારી છે.

ફાઈલ તસવીર

શ્રીદેવીના પગલે ચાલવા તૈયાર છે જ્હાન્વી

Follow Us on :-