?>

દશેરાએ શરૂ થશે વેસ્ટ ઇન્ડીઝ સામેની ભારતની ટેસ્ટ-સિરીઝ

એજન્સી

Gujaratimidday
Sports News
By Rachana Joshi
Published Oct 01, 2025

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતી કાલથી વેસ્ટ ઇન્ડીઝ સામે શરૂ થનારી ટેસ્ટ-મૅચ માટે ગઈ કાલે મેદાનમાં પ્રૅક્ટિસ કરતા ભારતીય ખેલાડીઓ.

ઘરઆંગણે વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિચન્દ્રન અશ્વિન વગરની ભારતની આ પહેલી ટેસ્ટ-સિરીઝ છે.

ઘરઆંગણે આ પહેલાંની ટેસ્ટ-સિરીઝમાં ન્યુ ઝીલૅન્ડે ભારતનો વાઇટવૉશ કર્યો હતો.

તમને આ પણ ગમશે

એશિયા કપ T20Iમાં સૌથી વધુ વિકેટ લીધી છે આ ખેલાડીઓએ

લોર્ડ્સ ટેસ્ટમાં કોણ લેશે જસપ્રીત બુમરાહની જગ્યા?

વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં કુલ બે ટેસ્ટ છે.

બીજી ટેસ્ટ દિલ્હીમાં ૧૦ ઑક્ટાબરે શરૂ થશે.

બૉલિવૂડના આ સ્ટાર્સને ગમે છે વાઇલ્ડ લાઈફ મુસાફરી કરવી

Follow Us on :-