?>

ઈન્ડિયા 100 રનથી વિજય

ICC X એકાઉન્ટ અને સોશિયલ મીડિયા

Gujaratimidday
Sports News
By Viren Chhaya
Published Jul 07, 2024

ભારતની આ જીત માટે બેટર અભિષેક શર્મા અને ઋતુરાજ ગાયકવાડની શાનદાર ફટકારબાજીનો મોટું યોગદાન હતું.

ICC X એકાઉન્ટ અને સોશિયલ મીડિયા

બેટર અભિષેક શર્માએ માત્ર 47 બૉલમાં 100 રન બનાવ્યા હતા. અભિષેકની આ ઈનિંગ્સ તેના IPL મેચ જેવી લગતી હતી.

ICC X એકાઉન્ટ અને સોશિયલ મીડિયા

ઋતુરાજ ગાયકવાડે પણ ત્રીજા નંબરે આવીને 47 બૉલમાં 77 રન બનાવ્યા હતા.

ICC X એકાઉન્ટ અને સોશિયલ મીડિયા

અભિષેક શર્મા અને ઋતુરાજ ગાયકવાડનો સાથ આપતા રીંકું સિંહે પણ 22 બૉલમાં 48 રન કર્યા હતા.

ICC X એકાઉન્ટ અને સોશિયલ મીડિયા

તમને આ પણ ગમશે

કુલદીપ યાદવે PM મોદીને કરી આવી ફરિયાદ

T20 World Cupમાં ખેલાડી કેમ થયો ઈન્જર્ડ

જો કે ભારતને પહેલી ટી20 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને હવે આ પાંચ મેચવાળી સિરીઝમાં બન્ને ટીમ 1-1 મેચ જીતી છે.

ICC X એકાઉન્ટ અને સોશિયલ મીડિયા

આ સાથે ભારતીય બૉલરોએ પણ કમાલ કરી હતી. જેમાં આવેશ ખાન, મુકેશ કુમાર અને રવિ બિશ્નોઈએ વિકેટ્સ લઈને ઝિમ્બાબ્વેને ઑલઆઉટ કરી હતી.

ICC X એકાઉન્ટ અને સોશિયલ મીડિયા

રાહુલ ગાંધીએ અમદાવાદમાં કર્યું સંબોધન

Follow Us on :-