?>

IPL 2024માંથી ક્લિન બોલ્ડ થયા આ ખેલાડીઓ

ફાઇલ તસવીર

Gujaratimidday
Sports News
By Rachana Joshi
Published Mar 20, 2024

મોહમ્મદ શમી – ગુજરાત ટાઇટન્સ

૨૬ ફેબ્રુઆરીના રોજ શમીની હીલની સમસ્યા માટે સર્જરી કરવામાં આવી હતી. એટલે આ વર્ષે IPL 2024ની આખી સિઝનમાંથી બહાર થઈ ગયો છે.

માર્ક વૂડ – લખનઉ સુપર જાયન્ટ્સ

T20 વર્લ્ડ કપ પહેલા કામના ભારણને મેનેજ કરવા માટે ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે આ ખેલાડીને IPL 2024માંથી પાછો ખેંચી લીધો છે.

ડેવોન કોનવે - ચેન્નઈ સુપર કિંગ્સ

અંગૂઠાની સર્જરીને કારણે IPL 2024માંથી બહાર થઈ ગયો છે. ફ્રેન્ચાઇઝીએ હજુ તેના રિપ્લેસમેન્ટની જાહેરાત નથી કરી.

તમને આ પણ ગમશે

૧૦૦ ટેસ્ટ રમ્યા, પણ કપ્તાન ન બન્યા

WTCમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર

પ્રસિદ્ધ ક્રિષ્ના – રાજસ્થાન રૉયલ્સ

૨૩ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ તેની ડાબી બાજુના ક્વાડ્રિસેપ્સ કંડરા પર સર્જરી કરવામાં આવી હતી એટલે તે ટુર્નામેન્ટ રમવા માટે સક્ષમ નથી.

જેસન રૉય - કોલકાતા નાઈટ રાઈડર્સ

ઇંગલેન્ડનો ખેલાડી જાન્યુઆરી મહિનાથી પરિવારથી દુર છે. એટલે પરિવાર સાથે સમય ગાળવા માટે તેણે IPL 2024 ન રમવાનો નિર્ણય લીધો છે.

ગાઝાની હૉસ્પિટલો બહાર લડાઇ ચાલુ જ

Follow Us on :-