LSGના આયુષ બદોનીનો અનોખો રેકોર્ડ
ઇન્સ્ટાગ્રામ
આયુષ બદોની
IPL 2025માં PBKS સામેની મેચમાં ૨૩૭ રનના લક્ષ્યનો પીછો કરતી વખતે, LSGના આયુષ બદોનીએ માત્ર ૪૦ બોલમાં ૭૪ રન બનાવ્યા. તેની ઇનિંગમાં પાંચ બાઉન્ડ્રી હતી.
આયુષ બદોની
LSGની ટીમમાં પાંચમા કે તેનાથી નીચેના ક્રમે રમતા ૫૦થી વધુ રન બનાવવાનો રેકોર્ડ આયુષ બદોનીએ બનાવ્યો છે.
આયુષ બદોની
આયુષ બદોનીએ પાંચમા નંબરે કે તેનાથી નીચેના સ્થાને LSG માટે 50 થી વધુ સ્કોરની છ ઇનિંગ્સ રમી છે.
નિકોલસ પૂરન
જ્યારે ટીમના નિકોલસ પૂરને પાંચમા નંબરે કે તેનાથી નીચેના સ્થાને LSG માટે 50 થી વધુ સ્કોરની પાંચ ઇનિંગ્સ રમી છે.
આયુષ બદોની
આયુષ બદોનીએ લખનઉ સુપર જાયન્ટ્સ માટે સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં ત્રીજું સ્થાન પણ મેળવ્યું છે.
વારંવાર હીટ થાય છે સ્માર્ટફોન? તો કરો આ