?>

ડાયાબિટીસ હોય તો હનીનું સેવન કરી શકાય?

આઈસ્ટોક

Gujaratimidday
Lifestyle News
By Nirali Kalani
Published Apr 26, 2023

હનીમાં એન્ટીઓક્સિડેન્ટ્સ, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે જે શરીરને અનેક રીતે ફાયદાકારક છે.

આઈસ્ટોક

તો હવે સવાલ એ થાય કે શું ડાયાબિટીસના દર્દીઓ પણ હનીનું સેવન કરી શકે?

આઈસ્ટોક

જોકે, વાસ્તવમાં ડાયાબિટીની બિમારીમાં દવાઓ કરતાં વધુ ડાયટ પર ધ્યાન આપવું આવશ્યક હોય છે.

આઈસ્ટોક

તમને આ પણ ગમશે

નાળિયેર પાણી નુકસાન પણ કરે છે! ચેતજો

ઊંઘતા પહેલાં આ પાંચ પદાર્થો ખાવાનું ટાળો

આ બિમારીમાં નાની એવી પણ બેદરકારી દર્દીનું સુગર લેવલ વધારી શકે છે.

આઈસ્ટોક

ડાયાબિટીસના દર્દીઓને ખાંડ અને ખાંડની બનેલી વસ્તુઓનું સેવન કરવું હિતાવહ નથી. પરંતુ ડાયાબિટીસથી પીડાતાં લોકો હનીનું સેવન કરી શકે છે.

આઈસ્ટોક

પુરુષો માટે અત્યંત ફાયદાકારક છે મખાના

Follow Us on :-