ઇશાન કિશનના ઈન્ટરનેશનલ ક્રિકેટમાં શાનદાર રેકોર્ડ્સ
ફાઇલ તસવીર
ઇશાન કિશન
ઇશાન કિશન ભારત માટે ફક્ત ૨૭ વન-ડે આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે. જોકે, ઓડીઆઇ ફોર્મટમાં સૌથી વધુ મેડન સદી નોંધાવનારા ખેલાડીઓની યાદીમાં ઇશાન કિશન ટોચના સ્થાને છે.
ઇશાન કિશન
વનડેમાં બીજી વિકેટ માટે સૌથી વધુ ભાગીદારી નોંધાવવા બદલ તે વિરાટ કોહલી સાથે ચોથા સ્થાને છે. કિશન અને કોહલીએ ૨૦૨૨માં બાંગ્લાદેશ સામે ૨૯૦ રનની ભાગીદારી કરી હતી.
ઇશાન કિશન
એક વનડે ઇનિંગમાં બાઉન્ડ્રીથી સૌથી વધુ રન બનાવનારાઓમાં ત્રીજા સ્થાને છે ઇશાન. ૨૧૦ રનની ઇનિંગમાં ૨૪ ચોગ્ગા અને ૧૦ સિક્સ સાથે તેણે ૧૫૬ રન બાઉન્ડ્રીથી બનાવ્યા હતા.
ઇશાન કિશન
આ રેકોર્ડ્સ ઉપરાંત, ઇશાન કિશને ૩૨ T20I મેચ રમી છે, જેમાં તેણે ૭૯૬ રન બનાવ્યા છે, જેમાં ૬ અડધી સદી અને ૮૯ રનનો શ્રેષ્ઠ સ્કોર સામેલ છે.
ઇશાન કિશન
૨૭ વનડેમાં, કિશનએ ૯૩૩ રન બનાવ્યા છે, જેમાં ૧ સદી અને ૭ અડધી સદીનો સમાવેશ થાય છે. આ ફોર્મેટમાં તેનો હાઇએસ્ટ સ્કોર ૨૧૦ છે.
ડાયાબિટીસ કંટ્રોલ કરવા ઊંઘતા પહેલા આ કરો