જાહ્નવીએ વી-નેક ગાઉનમાં શૅર કરી તસવીર
જાહ્નવી કપૂરને સ્ટાઈલની સ્પષ્ટ સમજ છે. બિકીની હોય કે સાડી, અભિનેત્રી તેને સારી રીતે કેરી કરે છે
તાજેતરમાં, જાહ્નવીએ સાડી-સ્ટાઈલના બ્રાઉન કલરના ગાઉનમાં પોતાની તસવીરો શૅર કરી હતી. તેના આ લૂકથી ફેન્સ મંત્રમુગ્ધ થઈ ગયાં હતાં.
તરુણ તાહિલિયાની દ્વારા ડિઝાઇન કરાયેલ, પ્રી-ડ્રેપ્ડ સાડી ગાઉન કોકટેલ પાર્ટી અથવા લગ્ન પહેલાના તહેવાર માટે પરફેક્ટ આઉટફિટ છે.
જાહ્નવીએ સાડીને કોર્સેટ-સ્ટાઈલ બ્લાઉઝ સાથે પહેરી હતી, જેમાં ડીપ વી-શેપ નેકલાઇન હતી. તેણીએ આ આઉટફિટ માટે ચોકર નેકલેસ પણ પહેર્યો હતો.
જાન્હવીએ તેના લૂકને પૂર્ણ કરવા માટે વિંગ્ડ આઈલાઈનર, ડાર્ક મરૂન લિપ શેડ, ડાર્ક બ્રૉઝ, ગ્લોઈંગ સ્કિન અને સબ્ટ્લ આઈ શેડો પસંદ કર્યો હતો.
‘કથા’નો આરવ રિયલમાં છે ક્યૂટનેસનો ભંડાર